ન્યૂઝ અપડેટ* 🔴
(તા.:- ૨૧/૯/૨૦૨૦)
*ગુજરાતમાં આજે નોંધાયેલ કેસોની વિગત…*
નવા કેસ:- ૧૪૩૦
ડીસ્ચાર્જ:- ૧૩૧૬
મૃત્યુ:- ૧૭
*ગાંધીનગર શહેરમાં આજે વધુ ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…* સેકટર:-૧-૧,સેકટર:-૨-૩, સેકટર:-૪-૧,સેકટર:-૫-૩, સેકટર:-૬-૨,સેકટર:-૭-૧, સેકટર:-૧૪-૧,સેકટર:-૧૭-૧, સેકટર:-૨૧-૧,સેકટર:-૨૨-૧, સેકટર:-૨૪-૧,સેકટર:-૨૫-૧, સેકટર:-૨૯-૧,સેકટર:-૩૦-૧.
*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૨૨ કોરોનાના પોઝીટીવ કેસ….. મિલીટરી-આલમપુર-૪,ખોરજ-૧, વાવોલ-૧, કુડાસણ-૨,રાધેજા-૧, શિહોલી-૧, પેથાપુર-૧,
રાયસણ-૧,અડાલજ-૧, સરગાસણ-૧,ઝૂંડાલ-૧, દહેગામ-૧,નાઁદોલ-૧, માણસા-૧,લોદરા-૧, કલોલ-૧,છત્રાલ-૧,કાંઠા-૧.
*ગાંધીનગર જિલ્લામાં આજે કુલ ૪૧ કેસ નોંધાયા…ચિંતાનો માહોલ યથાવત…*
ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…