અમદાવાદ. પંચવટીમાં આવેલ સીટી રતન ટાવરનો બનાવ 10 માળની બિલ્ડીંગમાં 7 માં માળે એક ઓફિસમાં લાગી આગ

અમદાવાદ.
પંચવટીમાં આવેલ સીટી રતન ટાવરનો બનાવ
10 માળની બિલ્ડીંગમાં 7 માં માળે એક ઓફિસમાં લાગી આગ
ફાયર બ્રિગેડની 5 ગાડી ઘટના સ્થળે
અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા
આગ બુજાવવાની કામગીરી ચાલુ