નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 12 કેસ પોઝિટિવ આવતા ફફડાટ.

12 પૈકી નાંદોદ તાલુકામા -04 ગરુડેશ્વર તાલુકા મા -01અનેરાજપીપલા મા -07કેસ પોઝિટિવ

રાજપીપલા મા 7કેસ આવતા ફફડાટ

નર્મદા કૂલ 855
પોઝિટિવ કેસ

આજે કુલ 794
ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

રાજપીપલા, તા19

આજે નર્મદા જિલ્લામા 12 કેસ પોઝિટિવ આવ્યાછે .
જેમા આજનો 12કેસ મા આરટીપીસીઆર ટેસ્ટમા -06, અને રેપિડ ટેસ્ટ ના 06કેસ પોઝિટિવ આવ્યા છે .
જેમા12પૈકી નાંદોદ તાલુકામા -04 ગરુડેશ્વર તાલુકા મા -01,અને રાજપીપલા મા -07કેસ પોઝિટિવ આવ્યા છે .

જ્યારે નાંદોદ મા 4કેસ પૈકી
ગોપાલ પરા , પ્રતાપનગર -2,અને વડીયા મા એક કેસ પોઝિટિવ આવ્યા છે .ગરુડેશ્વર તાલુકામા સાંજરોલિ ગામે એક કેસ પોઝિટિવ આવ્યો છે.
જ્યારે રાજપીપલામા આજે 7કેસ નોંધાયા છે જેમા
રાજપૂત ફ્લીયા મા-03 કેસ પોઝિટિવ આવ્યો છેતેમજ મોટા માછીવાડ, વડીયા પેલેસ , આદિત્ય અને રાજેન્દ્ર નગર સોસાયટી મા એક એક કેસ પોઝિટિવ આવ્યા છે

વડોદરા ખાતે રીફર 02અને સૂરત ખાતે 01 દરદીઓને રિફર કરાયા છે .

જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 14અને કોવીદ કેર 21અને અને હોમ આઇસોલેશનમા 17મળી કૂલ 52દર્દીઓ સારવાર હેઠળછે .આજે પોઝિટિવ કેસનો આંકડો 855 પર પહોચ્યો હતો આજે કોવીદ મા થી 01અને અને કોવીદ કેર માથી 05મળીકૂલ 06દર્દીઓ સારા થઇ જતા રજા આપી છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 411અને કોવીદ કેર માથી 383મળી કૂલ 794ને રજા આપી છે .

આજે કુલઆરટી પીસી આરના 31 ,અને એન્ટીજન ટેસ્ટ ના 450 મળીકૂલ 481ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 49750વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 14 દરદીઓ, તાવના 19 દરદીઓ, ઝાડાના28 દરદીઓ સહિત કુલ-61 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 967360 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 953113
લોકોને વિતરણ કરાઇ છે.

.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા