અમદાવાદના ઘાટલોડિયામા સૌંદર્ય એપાટમેન્ટમા એક જ બ્લોકના એક જ ઘરમા કોરોના પોઝિટીવ આવતા સમગ્ર ફલેટને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરીને પતરાની આડશો મુકી.

અમદાવાદ ના ઘાટલોડિયા મા સૌંદર્ય એપાટમેન્ટ મા એક જ બ્લોક ના એક જ ઘર મા કોરોના પોઝિટીવ આવતા સમગઁ ફલેટ ને માઈકોઁ કન્ટેનમેન્ટ જાહેર કરી ને પતરા ની આડશો મુકી દેતા એપાટમેન્ટ ના નાગરિકો બન્યા ત્રાહિમામ

ઘાટલેડિયા મા સૌંદર્ય એપાટમેન્ટ ના નાગરિકો એ ઉચ્ચ કક્ષા એ જાણ કરી સ્થાનિક કોરપોરેટર ને પણ લેખિત રજુઆતો કયા બાદ પણ તંત્ર ના અધિકારી ઓ કોઈ વ્યવહારુ ઉકેલ લાવવા મા કરી રહ્યા છે આંખ આડા કાન

સૌંદર્ય એપાટમેન્ટ ના નાગરિકો એ તંત્ર ને લેખિત મા રજુઆત કરી ને એક પોઝિટીવ કેસ ને લઈ ને સમગઁ ફલેટ ને બાન મા લેવા ની વૃતિ ને તંત્ર તાકીદે દુર કરે તેવી માગ કરાઈ