સેલ્ફ એમ્પ્લોઈ લેબર ઓર્ગેનાઇઝેશન તરફથી પાનકોરનાકા થી લાલ દરવાજા સૂઘી તમામ પાથરણા બંધ રાખવામાં આવશે.

સેલ્ફ એમ્પ્લોઈ લેબર ઓર્ગેનાઇઝેશન તરફથી પાનકોરનાકા થી લાલ દરવાજા સૂઘી તમામ પાથરણા બંધ રાખવામાં આવશે. કોરોનાના વઘતા સંક્રમણને કારણે શનિ. રવિ. સોમ. 3 દિવસ બંધ રાખવામાં આવશે. લી.ઈકબાલકાઝી આગેવાન