દેવભૂમિ દ્વારકામાં ફરસાણની દુકાનમાં લાગી આગ. ફાયર વિભાગે કાબુ મેળવ્યો.

(સુમિત દતાણી) દેવભૂમિ દ્વારકામાં ત્રણ બત્તીમાં આવેલ ફરસાણની દુકાનમાં આગ લાગવા પામી હતી. ગીરીશભાઈ ગાંઠીયાવાળાની દુકાનમાં આગ લાગી હતી. દ્વારકાના ફાયર ટીમ આવી પહોંચતા સદનસીબે કોઈ જાન હાની થઇ નહોતી. ગેસ સીલીન્ડરમાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.