ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની હોલ ટીકીટ આજથી મળશે

 

બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકશે

 

14 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા

 

Gseb. org પરથી મળશે હોલ ટીકીટ.