ભાજપ અગ્રણી મુકેશ શુક્લના નિવાસ સ્થાને થયો હુમલો*

મહીસાગરના વીરપુરમાં ભાજપ અગ્રણી મુકેશ શુક્લ અને તેમના પુત્ર પિનાકિન શુક્લના નિવાસ સ્થાને હુમલો થતા ચકચાર મચી છે મુકેશ શુક્લના નિવાસ સ્થાને રાત્રિના સમયે 5 થી 6 લોકો દ્વારા ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યાર બાદ ઘર પર પથ્થરમારો આ હિચકારા હુમલા વખતે ઘરમાં ફક્ત મહિલાઓ જ હાજર હતી પિનાકિન શુક્લ અને નિવૃત શિક્ષક વચ્ચે થોડા દિવસ પહેલા ઝઘડો થયો