https://youtu.be/jPaaMTRU2kU
રાજસ્થાનના કોટામાં મોટી દુર્ઘટના
કોટાની ચંબલ નદીમાં હોડી ડૂબી
હોડીમાં આશરે 30થી વધુ લોકો હતા સવાર
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોતની આશંકા
એક વ્યક્તિનો મૃતદેહ મળ્યાના અહેવાલ
અન્યોની શોધખોળ હાથ ધરવામાં આવી