*રાજકોટના PSI થયા કોરોના સંક્રમિત. હોમ કોરોન્ટાઈન થયા.*

*રાજકોટના PSI થયા કોરોના સંક્રમિત. હોમ કોરોન્ટાઈન થયા.*

રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI થયા કોરોના સંક્રમિત. PSI વી.એમ.ડોડીયા થયા કોરોના સંક્રમિત. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ PSI હોમ કોરોન્ટાઇન થયા છે.