શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ નિમિત્તે ચિલોડામાં જીગ્નેશ કવિરાજ અને વિજય સુંવાળાનો ભવ્ય લાઇવ પ્રોગ્રામ થયો.તો શું સરકારની ગાઇડ લાઇનમાં નથી.? કે આ ગાઇડ લાઇન પ્રજા માટે જ છે?

https://youtu.be/ILYhm0yGumw

શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે ચિલોડા ખાતે
જીગ્નેશ કવિરાજ અને વિજય સુંવાળા નો ભવ્ય લાઇવ પ્રોગ્રામ થયો હતો..
તો શું આ સરકાર ની ગાઇડ લાઇન માં નથી કે આ ગાઇડ લાઇન પ્રજા માટે જ છે?