રાજકોટમાં સ્ટોન કિલરની હત્યાનો મામલો..પોલીસે નેપાળ બોર્ડેરથી આરોપીની ધરપકડ કરી.

રાજકોટ – મવડી વિસ્તારમાં સ્ટોન કિલરની હત્યાનો મામલો. માલવીયાનગર પોલીસે નેપાળ બોર્ડર થી આરોપીની કરી ધરપકડ…ફરમાન એનુલહક દરજી નામના આરોપીની કરી ધરપકડ…આરોપી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો…પોલીસે આ કેસમાં અગાઉ બે શખ્સોની કરી હતી ધરપકડ…