ગુજરાત પોલીસકર્મીઓને સોશ્યલ મીડિયાના ઉપયોગ બાબતે આચારસંહિતા જાહેર
*જીએનએ ગાંધીનગર* ગુજરાત પોલીસકર્મીઓને સોશ્યલ મીડિયાના ઉપયોગ બાબતે આચારસંહિતા જાહેર કરવામાં આવી. DGP ગુજરાત રાજ્ય શિવાનંદ જહા એ પરિપત્ર જાહેર કર્યો. પોલીસકર્મીઓએ રાજકીય કે સાંપ્રદાયિક, વિભાગ કે સરકારની ટીકા કરતી પોસ્ટ ન કરવી. ફરજ દરમ્યાન ઉપયોગ ટાળવા આદેશ કરાયો. આ સુચનોથી વિરુદ્ધ જશે તો થશે કાયદેસર અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.