*ભાવનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ. રાજ્યના સીએમ રૂપાણીએ ટર્મિનલ માટે આપી મંજૂરી.*

ગાંધીનગર* ભાવનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ. રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીએ ટર્મિનલ સ્થાપવા આપી મંજૂરી. વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. પ્રથમ તબક્કામાં રૂ.1300 કરોડનું થશે મુડીરોકાણ. પ્રોજેકટ પૂર્ણ થતાં 1900 કરોડનું મૂડીરોકાણ પ્રોજેકટમાં થશે. પ્રતિ વર્ષ 15 લાખ ટનક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે. લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર રોજગારની તકો ખુલશે . વેર હાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખુલશે.