બ્રેકિંગ ન્યૂઝ: સૂત્રોનાં હવાલેથી ખબર રાજ્યમાં દિવાળી પહેલા શરૂ નહીં થાય શાળા.

બ્રેકિંગ ન્યૂઝ:
સૂત્રોનાં હવાલેથી ખબર
રાજ્યમાં દિવાળી પહેલા શરૂ નહીં થાય શાળા
કોરોના સ્થિતિને લઇને સરકારનો મોટો નિર્ણય
સરકાર હાલ શાળા શરૂ કરવા નથી કરી રહી વિચારણા: સૂત્ર
દિવાળી બાદ કોરોના સ્થિતિને આધારે લેવાશે નિર્ણય