વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના એક ગામમાં મંદિરની પૂજાવિધિ અને કર્મકાંડ કરતા ૫૦ વર્ષીય વયના પૂજારીએ થોડા સમય પહેલા તેમનાથી અડધી ઉંમરની યુવતી સાથે પુર્નલગ્ન કર્યા હતા શરૃઆતમાં બંનેનું દાંપત્યજીવન સુખમય રહ્યં હતું.પરંતુ લોકડાઉન દરમિયાન બંને પતિ-પત્ની વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા શરૃ થયા હતા લોકડાઉન દરમિયાન તેમની વચ્ચેનો વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચતા આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
Related Posts
અમદાવાદથી કેવડિયા સુધી 31 ઓક્ટોબરે દેશનું પહેલું સી પ્લેન ઉડશે.
Ahmedabad Breaking News.. 31 ઓક્ટોબરે દેશનું પહેલું સી પ્લેન ઉડશે અમદાવાદથી કેવડિયા સુધી; સી પ્લેનની ઉડાન વિશ્વ ભરના પ્રવાસીઓને ગુજરાત…
મનપાના પરિણામો. આગળ. Bjp. 186. કોંગ્રેસ. 40 અન્ય. 13
મનપાના પરિણામો. આગળ. Bjp. 186. કોંગ્રેસ. 40 અન્ય. 13
जामनगर 20 फरवरी से राज्य कृषिमंत्री राघवजी पटेल जामनगर जिले के दौरे पर रहेंगे।
जामनगर 20 फरवरी से राज्य कृषिमंत्री राघवजी पटेल जामनगर जिले के दौरे पर रहेंगे।