રાજસ્થાન* (રાકેશ શર્મા): માઉન્ટ આબુ ના અધ્ધર દેવી મંદિર પરિસર મા એક સાથે ત્રણ રીંછ આવ્યા હતા. માદા રીંછ તેના બે બચ્ચા સાથે જોવા મળ્યું. આબુ ખાતે વસવાટ કરે છે 350 કરતા વધુ રીંછ. મંદિરના પરિસર પાસે રીંછ ફરતા જોવા મળ્યા હતા.
Related Posts
Sub : આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં મેડલ. અમદાવાદ ખાતે 26 ફેબ્રુઆરી 2023, શ્રી મુક્તજીવન ઑડિટોરિયમ , સ્વામિનારાયણ મંદિર પાસે, મણિનગર ખાતે…
અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગીરીશભાઈ બારોટનું કોરોનાથી દુઃખદ અવસાન.
અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગીરીશભાઈ બારોટ ને 4 દિવસ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. કોરોના સામે જંગ…
હવે અમદાવાદના આ વિસ્તારને દિલ્હીનું શાહીનબાગ બનાવવા કરવામાં આવ્યું આહવાન.
દિલ્હીનો શાહીનબાગ વિસ્તાર ન ફક્ત ભારત પણ વિદેશમાં પણ ચર્ચાતો વિસ્તાર છે. કેમ કે, CAAના વિરોધમાં અહીં છેલ્લા ઘણા મહિનાઓથી…