ગાંધીનગરમાં AAP કાર્યકરોના હોબાળા અંગે તપાસ ગાંધીનગર SP કચેરી બહાર ચાંપતો બંદોબસ્ત.

ગાંધીનગરમાં AAP કાર્યકરોના હોબાળા અંગે તપાસ ગાંધીનગર SP કચેરી બહાર ચાંપતો બંદોબસ્ત ઓફિસ સ્ટાફ સિવાય કોઈને પણ પ્રવેશ નહીં સ્ટાફનું ચેકિંગ કરી કચેરીમાં અપાઈ રહ્યો છે પ્રવેશSP કચેરીએ રખાયા છે અટક કરાયેલા AAPના સભ્યો