*35 લાખની લાંચ માંગનાર મહિલા PSI શ્વેતા જાડેજાની જામીન અરજી કોર્ટે ફગાવી*

અમદાવાદ* 35 લાખની લાંચ મંગનાર મહિલા psi ની જામીન અરજી નો મામલો. સેશન્સ કોર્ટની શ્વેતા જાડેજા ની ફટકાર. શ્વેતા જાડેજા ની જામીન અરજી કોર્ટે ફગાવી. ગંભીર ગુનામાં જામીન ન આપી શકાય….કોર્ટ. ચાર્જશીટ બાદ શ્વેતા જાડેજા એ સેશન્સ કોર્ટમાં કરી હતી જામીન અરજી