બ્રેકિંગ ન્યુઝ :- અમદાવામાં 46 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત, SVPમાં ચાલી રહી હતી સારવાર.

અમદાવાદ:- કોરોના વાઈરસના પગલે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે જ્યારે 14 દિવસ માટે ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામા આવે છે છતાં કેટલાક લોકો બહાર નીકળે છે અને નીકળનારા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.