*બ્રેકીંગ* રાજકોટ-ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA) એ શહેરના તબીબો માટે જાહેર કર્યું રેડ એલર્ટ…

*બ્રેકીંગ*
રાજકોટ-ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA) એ શહેરના તબીબો માટે જાહેર કર્યું રેડ એલર્ટ…

પાછલા દિવસોમાં રાજકોટ શહેરના અગ્રણી સહિત 100 થી વધુ તબીબો કોરોનાથી થયા છે સંક્રમિત..

રાજકોટ IMA ના પ્રમુખ ડો.જય ધિરવાણીએ જાહેર કર્યું રેડ એલર્ટ..

રાજકોટના તમામ તબીબોએ વધુ સાવચેતી પૂર્વક સારવાર કરવા આદેશ..

તબીબો જ સંક્રમિત થશે તો દર્દીઓની સારવાર કરવી મુશ્કેલ બનશે-IMA પ્રમુખ