*સુરેન્દ્રનગર L.C.B (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની આજે તારીખ 9/9/2020 સમય સાંજે 5.30 મિનિટ – લીંબડી – સાયલા – ચુડા ના સોના ચાંદી વેપારી ભાઈ ઓ સાથે મીટીંગ રાખેલ છે*
*👉 મીટિંગ રાખવા માટે નો હેતુ* *અવાર નવાર સોના ચાંદીના વેપારી ને ત્યાં લુંટ થાય છે – ચોરી થાય છે*
*એ માટે વેપારી ને ગાઇડલાઇન આપવા માટે સુરેન્દ્રનગર L. C. B – P I DHOL સાહેબ તથા LCB ટીમ આજે સાંજે 5.30 મિનિટે મીટીંગ લેવા આવે છે તો દરેક સોના ચાંદીના વેપારી ઓ ખાસ હાજર રહેવું*
તારીખ – 9-9-2020
સમય – 5.30 મિનિટ
સ્થળ – સોની જ્ઞાતિ ની વાડી લીંબડી