એ.સી.બી. સફળ ટ્રેપ કેસ ફરીયાદી- એક જાગૃત નાગરીક.

એ.સી.બી. સફળ ટ્રેપ કેસ
ફરીયાદી-
એક જાગૃત નાગરીક.
આરોપી-
રાહુલકુમાર નટવરભાઇ પરમાર ઉવ.૨૮,
અનાર્મ પી.એસ.આઇ,
વર્ગ-૩
નોકરી :
ડભોઇયા પોલીસ ચોકી,
વાડી પોલીસ સ્ટેશન,
વડોદરા શહેર.

રહે.એમ.આઇ.જી. એચ ફ્લેટ નં.૧૦૩,
પંડિત દિનદયાલ ઉપાધ્યાનગર, જ્યુપીટર ચોકડી પાસે,
માંજલપુર,વડોદરા.
મુળ રહે.

મથુરેશનગર સોસાયટી, ઓ.એન.જી.સી. રોડ, રેલ્વે પુર્વ, મુ.કલોલ, ગાંધીનગર.

લાંચની માંગણી-
રૂ.૧૦,૦૦૦/-

લાંચની સ્વીકાર્યાની રકમ
રૂ.૧૦,૦૦૦/-

લાંચની રીકવરીની રકમ-
રૂ.૧૦,૦૦૦/-

ટ્રેપ નુ સ્થળ-

ડભોઇયા પોલીસ ચોકી, વાડી પોલીસ સ્ટેશન,વડોદરા શહેર.

ટ્રેપની તારીખ-
૦૮/૦૯/૨૦૨૦

ગુન્હાની ટુંક વિગત:-
આ કામના ફરીયાદીએ તેઓની કારખાનાવાળી જગ્યા ઉપર સામાવાળાએ અવરોધ ઉભો કર્યા અંગેની અરજી કરેલી જયારે સામાવાળાએ ફરીયાદી વિરૂધ્ધ એટ્રોસીટીની અરજી કરેલ. આ બંને અરજીની તપાસ આક્ષેપિત કરી રહેલ જેથી ફરીયાદી વિરૂધ્ધની અરજીના કામે કેસ પતાવી દેવા ફરિયાદી શ્રી પાસે રૂ.પ૦,૦૦૦/- હજારની લાંચની માગણી કરેલ, જે રકઝકનાં અંતે રૂ.૧૦,૦૦૦/- લેવાનું નકકી કરેલ. પરતું આ કામના ફરીયાદી પોતે લાંચની રકમ આપવા માંગતા ન હોય વડોદરા શહેર એ.સી.બી.પો.સ્ટે. સંપર્ક કરી ફરીયાદ આપેલ.
જે ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ફરિયાદી શ્રી પાસે લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- માંગણી કરી સ્વીકારી પકડાઇ જઈ ગુનો કર્યા બાબત.

ટ્રેપીંગ અધિકારી: શ્રી પી. ડી બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા શહેર એ.સી.બી.પો.સ્ટે. તથા એ.સી.બી.સ્ટાફ.
સુપરવિઝન અધિકારી:- શ્રી જી.વી પઢેરીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ,
વડોદરા.