*અમદાવાદના રાણીપ પોલીસ લાઈન ખાતે વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયુ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા હાજર.*

: ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ના નિર્માણ માટે પોલીસ વિભાગ કટિબદ્ધબ બન્યું છે. અમદાવાદના રાણીપ પોલીસ લાઈન ખાતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના મેયર બીજલબેન પટેલ તેમજ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, શહેર કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.