ઇકવિટાસ ટ્રસ્ટ .અને સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટદ્વારા ટ્રાફિક અવરનેસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું

સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ઇકવિટાસ ટ્રસ્ટ નાં સહયોગ થી વિદ્યાસાગર હિન્દી હાઇસ્કૂલ અમરાઈવાડી અમદાવાદ ખાતે ટ્રાફિક અવરનેસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું માં આ ખાસ પ્રસંગે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ રામોલ. આઇ. ડિવિજન ટ્રાફિક પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે પાંડવ સાહેબ.હેડ કોન્સ્ટેબલ શ્રી વિષ્ણુભાઇ રબારી. એ.એસ આઈ. શ્રી કમાભાઈ. વિદ્યાસાગર હિન્દી હાઇસ્કૂલ નાં પ્રિન્સિપાલ શ્રી કેતન ગુપ્તા સાહેબ.સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા. ઈકવિટાસ ટ્રસ્ટ નાં CSR મેનેજર શ્રી મિલન વાઘેલા તેમજ હેલ્પ ફાઉન્ડેશન નાં પ્રમુખ શ્રી નિલેશ કાપડિયા જય માડી ફાઉન્ડેશન નાં પ્રમુખ શ્રી પંકજ પંચાલ .સામાજિક કાર્યકર શ્રી કવિતાબેન. શ્રી ઈવાબેન. શ્રી ભાવેશભાઈ બોકડે આ પ્રસંગ માં હાજર રહ્યા

રામોલ ટ્રાફિક પોલીસ સ્ટેશન આઇ ડિવિઝન દ્વારા માનનીય ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એ. જે પાંડવ સાહેબ દ્વારા દરેક સંસ્થા ને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને આ આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો