*એ.સી.બી. સફળ ટ્રેપ કેસ*
*ફરીયાદી*:-
એક જાગૃત નાગરીક
*આરોપી*:-
શ્રી રમેશભાઇ હરીભાઇ મજેઠીયા, હેડ કલાર્ક,વર્ગ-૩,
નશાબંધી અને આબકારી કચેરી, રાજકોટ.
રહે.રાજકોટ
*લાંચની માંગણીની રકમ*:-
રૂ.૨,૦૦૦/-
*લાંચની સ્વીકાર્યાની રકમ*:-
રૂ.૨,૦૦૦/-
*લાંચની રીકવરીની રકમ*:-
રૂ.૨,૦૦૦/-
*ટ્રેપ નુ સ્થળ*:-
નશાબંધી અને આબકારી કચેરી, રાજકોટ
*ટ્રેપની તારીખ*:-
૨૮/૧૦/૨૦૨૦
*ગુન્હાની ટુંક વિગત*:-
આ કામના ફરીયાદી નશાબંધી અને આબકારી વિભાગની હેલ્થ પરમીટ ધરાવતા હોય જે રીન્યુ ની પ્રક્રિયા પૂરી થઈ ગયેલ અને રીન્યુ થયેલ હેલ્થ પરમીટ ફરિયાદીને આપવાની અવેજ પેટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે રૂ.૬૦૦૦/- ની લાંચની માંગણી કરેલ, જે રકજકના અંતે રૂ.૨૦૦૦/- ની લાંચ આપવાનો વાયદો થયેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, જેથી રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ.
જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ તા.૨૮/૧૦/૨૦૨૦ ના રોજ નશાબંધી કચેરી, રાજકોટ શહેર ખાતે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.૨,૦૦૦/- ની લાંચની રકમ માંગી, સ્વીકારી ઝડપાઇ જઇ ગુન્હો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી*:-
શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા*, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે.રાજકોટ શહેર,
સુપરવિઝન અધિકારી*:-
શ્રી એ.પી.જાડેજા*
મદદનીશ નિયામક, એ.સી.બી.રાજકોટ એકમ, રાજકોટ