*સબકા સાથ સબકા વિકાસ’ની ભાવનાને અનુરૂપ ઉત્કૃષ્ટ બજેટ*

આશિષ ચૌહાણ બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓના અભિપ્રાય મુજબ, સર્વ વર્ગોને સ્પર્શતું વિકાસલક્ષી બજેટ રજૂ થયું છે, જેમાં માગ અને રોજગારીમાં વૃદ્ધિ માટેની ભરપૂર જોગવાઈઓ કરવામાં આવી છે. આ એવું બજેટ છે, જેમાં દરેક માટે કોઈને કોઈ જોગવાઈ છે અને ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવનાને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન છે