*બજેટમાં વિઝન અને એક્શન વડાપ્રધાને વખાણ્યું બજેટને*

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં નાણાકિય વર્ષ 2020-21 નું બજેટ રજૂ કર્યું. બજેટ બાદ વડાપ્રધાન મોદીએ બજેટના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ દશકના પહેલા બજેટ માટે, જેમાં વિઝન પણ છે અને એક્શન પણ છે. હું નાણામંત્રી નિર્મલા સીતારમનજી અને તેમની ટીમને ખૂબ શુભેચ્છાઓ આપું છું.