સુરત મહાનગર પાલિકાના લિંબાયતના ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ખુશમનલાલ ટેલર (રહે.રાધેકિષ્ણા સોસાયટી સોમનાથ મહાદેવ ટેલર, ઉમરા) એ રીંગરોડની એક કાપડ માર્કટમાં બિનઅધિકૃત બાંધકામને લઇને નોટીસ ફટકારતા માર્કેટના સંચાલકોએ તેમનો સંર્પક કરતા બાંધકામ દૂર નહીં કરવાના લાંચ પેટે 1.50 લાખ માંગ્યા હતા. આ રૃપિયા આપવાના બદલે એસીબીનો સંર્પક કરતા છટકુ ગોઠવીનેઉધના ચાર રસ્તા પર 1.50 લાંખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો ધરપકડ બાદ એસીબીએ કોર્ટમાં રજુ કરીને પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અશ્વિન ટેલરે ભૂતકાળમાં લાંચ લીધી છે કે કેમ લાંચની રકમમાં કોનો કોનો હિસ્સો હતો? કયાં કયાં રોકાણ કર્યુ છે. વોઇસ સેમ્પલની તપાસ કરવાની છે
Related Posts
કેળવણીધામ- સરદારધામ સંસ્થાનેજા હેઠળ ચાલતા સિવિલ સર્વિસ કેન્દ્રના 31 જેટલા યુવાનો તાલીમ લઈ નાયબ મામલતદાર અને સેક્શન અધિકારી તરીકે પસંદગી પામ્યા.
કેળવણીધામ- સરદારધામ સંસ્થાનેજા હેઠળ ચાલતા સિવિલ સર્વિસ કેન્દ્રના 31 જેટલા યુવાનો તાલીમ લઈ નાયબ મામલતદાર અને સેક્શન અધિકારી તરીકે પસંદગી…
લાંભા વોર્ડમાં સામાજિક કાર્યકર શ્રી વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી હરેશભાઈ દ્વારા જરૂરિયાતમંદ પરિવાર અને કેન્સર પીડિતની વારે આવ્યા.
ગુજરાતમાં જ્યારે અનલોક 2 ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના લાંભા વોર્ડમાં સામાજિક કાર્યકર શ્રી વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી…
શિક્ષક દિનને સમર્પિત…ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક..છેલ્લા 18 વર્ષથી ગરીબ પરિવારના અંદાજે 400 બાળકને ભણાવતા અનોખા શિક્ષકની કહાની..*
*શિક્ષક દિનને સમર્પિત…ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક..છેલ્લા 18 વર્ષથી ગરીબ પરિવારના અંદાજે 400 બાળકને ભણાવતા અનોખા શિક્ષકની કહાની..*આણંદના નીતિનભાઈ પ્રજાપતિ વંચિત…