“”સુકન્યા સમૃદ્ધિ યોજના”” નાં નામે *અઢી-ત્રણ વર્ષ ની બાળકી* સ્કીમમાં છેતરપિંડી.

“”સુકન્યા સમૃદ્ધિ યોજના””
નાં નામે *અઢી-ત્રણ વર્ષ ની બાળકી* જે જરૂરિયાતમંદ & આર્થિક તકલીફ વાળા પરિવાર માં હોય તેમનાં પાસેથી નિઃશુલ્ક અથવા 500-800 રૂ લઈને ફોર્મ ભરાવીને *ફોર્મ પાસ થઈ જાય ત્યારે 1000 રૂ* & *60,000 રૂ મંજુર થઈ જાય તયારે 13,000 રૂ. આપવાના* એવી હજારો લોકો સાથે છેતરપિંડી કરનાર અગાઉ પણ પકડાયા &
આજે અમો અશ્વિન કાનકડ એ આજે તા. 01/09/2020 નાં રોજ સવારે 10-35 વાગ્યે 100 ન. પર કન્ટ્રોલ મેસેજ આપીને *નિકોલ પો. હદ વિસ્તાર* ના ખોડીયારનગર રોડ પર આવેલ સમાજ નવરચના સોસાયટી ની બહાર આવેલ, શક્તિવિજય પાન પાર્લર ની ઉપર *આરો ભરતકામ નું કારખાનું ચલાવતા દિનેશ ચૌહાણ – ભરેલા ફોર્મ નો એક મોટો થેલો / જથ્થા* સાથે ધરપકડ કરાવેલ છે.