ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડાતા નર્મદા નદીની સપાટી 24 ફૂટ પર પહોંચી, ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટીએ વહી રહી છે નદી, 3 તાલુકાના 35 ગામને કરાયા એલર્ટ, 2 હજારથી વધુ લોકોનું સ્થળાંતર