ભરૂચ નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની દુર્દશા બેઠી છે.
નર્મદા તટના ઘાટો ની દશા બહુ ખરાબ છે.
ભરૂચમાં નર્મદા દરિયામાં ઘૂસી ગઈ છે નર્મદા નર્મદા ડેમ અને વિરય ડેમને કારણે નર્મદા સુકાઈને હાડપિંજર બની ગઈ છે.
આજે નર્મદા જયંતિ નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા પૂર્વ કુંજ ભાઈ હતી પણ ભરૂચ નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની દુર્દશા અંગે આજે નર્મદા પ્રેમીઓ સાધુ-સંતોએ ચિંતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નર્મદા બચાવો અભિયાનના પ્રેરણા અને નર્મદા પ્રેમી કિરણ એ અકોલકર જણાવ્યું હતું કે જેના દર્શન માત્રથી જ પવિત્ર થવાય એવી પવિત્ર નર્મદા અને ભરૂચ નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની દુર્દશા બેઠી છે, ભરૂચમાં નર્મદા દરિયામાં ઘૂસી ગઈ છે, નર્મદા મા નર્મદા ડેમ અને વીજળી ડેમના કારણે નર્મદા સુકાઈને હાડપિંજર બની ગઈ છે. જેને કારણે હજારો તો હિન્દુઓ અને શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ કોઈ નર્મદા ને જીવંત રાખવાની નર્મદાને ખળખળ વહેતી રાખવાની માંગ કરી હતી.
સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે વિશ્વની એકમાત્ર નર્મદા નદી છે કે જેને પરિક્રમા કરવામાં આવે છે નર્મદાની પરિક્રમા કરી પ્રાકૃતિક આનંદ સાથે આધ્યાત્મિક અનુભૂતિ અનેક સંત મહાત્માઓએ કરી છે તેનું અનેરું મહત્વ નવાપુરા વર્ણવેલ છે પરંતુ સરદાર સરોવર બન્યા પછી ખડખડ નર્મદા નો વહેતો પ્રવાહ સ્થિર થઇ જતા કેવડિયા થી છે કે ભડભૂત સુધી વહેતી પુણ્ય સલિલા મા નર્મદા નદીના અસ્તિત્વ પર આધ્યાત્મિક તેમજ પ્રાકૃતિક મોટો ખતરો ઉભો થયો છે આ ખતરાની નિવારવા આપને હવે આગળ આવવા જણાવ્યું હતું.
નર્મદાપુત્ર સાવરીયા મહારાજે જણાવ્યું હતું કે નર્મદા તટના ઘાટો ની ખરાબ દશા છે. માંગરોળ ધનેશ્વર મંદિર નો પાંચ ગામનો સમશાન ઘટ સદંતર તૂટી ગયો છે, માંગરોલ ગામે કામનાથ મંદિર નું ઘડપણ તૂટેલો છે, એ ઉપરાંત શહેરાવ ઘાટ, સોઢાલિયાંનો ઘાટ પણ તૂટી ગયો છે, વાંદરીયા ગામ નો ઘાટ પણ તૂટેલી અવસ્થામાં છે ઉપરાંત ફૂલવાડી, સુરજવડ નો ઘાટ પણ નથી રહ્યો, વરછા દત્ત મંદિર પાસે ઉત્તરવાહિની નો ઘટે પણ તૂટી ગયો છે. રામાનંદ આશ્રમ થી મણી lનાગેશ્વર મંદિર પાસે મોટું કોતર છે, જે કોતરપુર ની જરૂર છે.ઉપરાંત મૌનીજી આશ્રમની બાજુમાં વાસણ ગામે નદી કિનારે કોતર નું સમારકામ કરવાની જરૂર છે. રેંગણ ની બબ્બે કોતર પુરવાની જરુર છે. જ્યારે કિડીમકોડી ઘાટ પાસે કોતરમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. જો પરિક્રમાવાસીઓ ચાલતા ચાલતા કોતરમાં પડે તો ઉપાડ ભાગી જાય તેવી સ્થિતિ છે