સુભાષબ્રિજ RTO પાસે 30 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાયું

અમદાવાદ સુભાષબ્રિજ RTO પાસે 30 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાયું. અસારવા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો