ઝાયડસે કોરોના સારવાર માટેની દવા PeglFN ની મંજૂરી DGCI પાસે માંગી

ઝાયડસે કોરોના સારવાર માટેની દવા PeglFN ની મંજૂરી DGCI પાસે માંગી

કોરોના સારવાર માટે ત્રીજા ફેઝના ટ્રાયલમાં 91.15% દર્દીઓ PegIFN દવા આપતા 7 દિવસમાં RTPCR ટેસ્ટમાં કોરોના મુક્ત થયા હોવાનો દાવો

PegIFN દવાનો એક ડોઝ આપતાં અસરકારકતા બતાવે છે તેનું રિસર્ચ પેપર પબ્લિશ થયેલ હોવાનો દાવો