અમદાવાદના એસ જી હાઈવે પર વૈશ્રનોદેવી નજીક AMTS ની બસ ખાડામા પડી

સ્થાનિકઓ અને ટાફિઁક પોલિસ ના જવાનો એ મુસાફરો ને બસ ની બહાર સલામત રીતે બહાર કાઢ્યા

જ્યારે AMTS બસ ને બહાર કાઢવા હેવી કૈઈન મંગાવાઈ

AMTS ના ઉચ્ચ અધિકારી ઓ ઘટના સ્થળે જવા રવાના થયા

ચાલુ AMTS બસ વરસાદી પાણી ભરેલા ખાડા મા ગરકાવ થતા મુસાફરો હેબતાઈ ગયા