*📌ભરૂચ નગરપાલિકાની બેદરકારી…*
ભરૂચના ગાંધી બજાર, ચાર રસ્તા વિસ્તારમાં બાળક ગટરના ચેમ્બરમાં ખાબકયો.
સ્થાનિક દુકાનદારોની નજર પડતા તાત્કાલિક બાળકને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યો…
એક વર્ષ પહેલા બનેલ ગટરની અધુરી કામગીરીનાં કારણે આ દુર્ઘટના ઘટી…
ઇન્ડિયા ક્રાઇમ મિરર