એશિયા ની સૌથી લાંબી આયુષ્ય ધરાવતી અને ગીરની શાન સિંહણ #રાજમાતા 20 વર્ષની ઉંમરે મૃત્યુ

એશિયા ની સૌથી લાંબી આયુષ્ય ધરાવતી અને ગીરની શાન સિંહણ #રાજમાતા 20 વર્ષની ઉંમરે મૃત્યુ થયું ગીર માટે દુઃખ ના સમાચાર રાજમાતા એ એક સાથે 15 બચ્ચાંને જન્મ આપવાનો રેકોર્ડ તેમના નામે અકબંધ છે 😔