*પ્રદિપસિંહ જાડેજાએ આપી ચિમકી*

વરસાદની આડમાં સાબરમતી નદીમાં છોડાય છે કેમીકલયુક્ત પાણી,
આ સમગ્ર મામલે પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સાબરમતિ નદીમાં ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડનારા સામે પોલીસ ફરિયાદ કરવામા આવશે. આ સાથે તેઓએ નદીના પાણીના સેમ્પલ લેવાની વાત કરી છે.