અમદાવાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે રાજયભરમાં વરસાદ વરસી રહ્યો છે તયારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાણીપ, એસજી હાઈવે, વાડજ, ઘાટલોડિયા, બોપલ, ગોતા, સાયન્સ સીટી, નેહરુનગર, શ્યામલ, અંજલિ ચાર રસ્તા, તેમજ પૂર્વ વિસ્તારો નરોડા, નારોલ, બાપુનગર જેવા મોટાભાગના વિસ્તારો માં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઈ ચૂક્યું છે.
Related Posts
*ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ૪૨ માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું.* *સુરતના યુવકનું હ્રદય સુરેન્દ્રનગરના મુસ્લિમ યુવકમાં ધબકતું થયું.* …
*📌ભરૂચ: અંક્લેશ્વર રામકુંડ નજીક આવેલ કમલમ તળાવમાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો*
*📌ભરૂચ: અંક્લેશ્વર રામકુંડ નજીક આવેલ કમલમ તળાવમાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો* મૃતદેહને કોથળામાં બાંધી તળાવમાં ફેંકી દેવામાં આવ્યો…
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડના મનોદિવયાગ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ-તાલીમ આપવામાં આવી.
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડના મનોદિવયાગ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ-તાલીમ આપવામાં આવે છે.…