પશ્વિમી સંસ્કૃતિ તરફ વળી રહેલા યુવાનોને સમાજ ઉપયોગી કામમાં જોડવાના ઉદેશ્યથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવક યુવાનોના જન્મદિવસની ઉજવણી માતાજીના શાનિધ્યમાં કરવાનો નિશ્વય કરાયો છે. સાબરકાંઠા જીલ્લાના સ્વયંસેવકો અને યુવા સંગઠનના મિત્રો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. જેમા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખશ્રી ડી.એન.ગોલ, સંગઠન સમિતિના ડી.આર.પટેલ સાહેબ અને વિક્રમભાઈ પટેલ તથા સાબરકાંઠા જીલ્લાના સંગઠનના પ્રમુખશ્રી ઉર્વેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.
Related Posts
નાંદોદ તાલુકાના ગોપાલપુરા સ્ટેન્ડ ચાર રસ્તા પર હાઇવે રોડ ક્રોસ કરવા જતા ટ્રેક્ટરની ટ્રોલી ના ભાગે મોટરસાયકલ સાથે અકસ્માતમાં એકનું કરુણ મોત.
વાવડી થી ઝુંડા તરફ જતાં મોટરસાયકલ ચાલકને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા ચાલકનું મોત. રાજપીપળા,તા.29 નાંદોદ તાલુકાના ગોપાલપુરા…
31 મી એ પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી અપાશે, સુરક્ષા માટે કેન્દ્રીય ગુપ્તચર વિભાગ પણ સતર્ક.
31 મી એ પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી અપાશે, સુરક્ષા માટે કેન્દ્રીય ગુપ્તચર વિભાગ પણ સતર્ક. અલગ-અલગ…
ત્રીજા દીવસે પણ નર્મદામાં ચાલુ રહેલી વરસાદની હેલી. તિલકવાડા માં બે ઇંચ વરસાદ ખાબક્યો.
નાંદોદ અને દેડીયાપાડા તાલુકામાં દોઢ દોઢ ઇંચ વરસાદ ગરુડેશ્વરમાં પોણો ઇંચ વરસાદ. રાજપીપળામાં આખો દિવસ સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં…