આવતી કાલે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી સાથે પ્રાથમિક શિક્ષણ સંઘની બેઠક યોજાશે.

આવતી કાલે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી સાથે પ્રાથમિક શિક્ષણ સંઘની બેઠક યોજાશે.

જામનગર: આવતી કાલે શિક્ષણમંત્રી સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની બેઠક યોજાશે.ગ્રેડ પે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના ઉચ્ચતર પગાર મુદ્દે યોજાશે બેઠક. શિક્ષક સંઘ વતી પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયા અને મહામંત્રી મનોજ પટેલ ઉપસ્થિત રહી યોગ્ય ન્યાય અપાવવા રજુઆત કરશે.