ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર આવતીકાલથી ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે.

#ખેડા

ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર આવતીકાલથી ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે

સુરત જિલ્લાના નાગરિકોને હાલ દર્શન માટે પરમિશન નહિ

રાજ્યના ભાવિક ભક્તોએ ઓન લાઇન બુકીંગ કરાવવું પડશે

ઓન લાઇન બુકીંગ બાદ ઇ-ટોકન હશે તો જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે

ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ