રાજસ્થાન બ્રેકિંગ
જૂનાગઢના બે લોકો દારૂની હેરાફેરીમાં રાજસ્થાન પોલીસના હાથે ઝડપાયા
ગુજરાત રાજસ્થાન ની માવલ ચેકપોસ્ટ પર નો બનાવ
ટેમ્પો ટ્રાવેલ્સ બસમાં ૩૯ કાર્ટુન છુપાવેલા હતા
રાજસ્થાન પોલીસ દ્વારા માવલ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો
દારૂની હેરાફેરી કરવાવાળા આરોપી ગુજરાતના જૂનાગઢ ના રહેવાસી
રાજસ્થાન બ્રાન્ડની વિદેશી દારૂ ગુજરાત લઈ જતા હતા