અમદાવાદ ના ઘોડાસર ની કેનાલ ની પાળી મા થઈ ને એકસાથે બે ગાયો પાણી મા ઘાસચારો ચણતા ગરકાવ થઈ.

સ્થાનિકોએ જીવદયા સંસ્થા ગીતાબેન બચુભાઈ રાંભિયા ટસ્ટઁ ના કાયઁકરો અને તબીબો ઓની મદદ થી બન્ને ગાયો ને બહાર કાઢી

બન્ને ગાયો કેનાલ મા વહેતા ગંદા કેમિકલયુકત પાણી પી જતા બેભાન થઈ

જીવદયા સંસ્થા ના તબીબો એ સ્થળ પર જ તે ગાયો ને બાટલા ઓ ચડાવી સારવાર કરી ને બચાવાઇ

જોકે દુધ આપતી આ ગાયો કેનાલ ના પાણી મા ગરકાવ થઈ ને તેને બચાવાઈ ત્યાં સુધી તેના માલિક માલધારી ઓ ના ડોકાયા કે તેને લઈ જવા ની તસ્દી સુધ્ધા ના લીધી