શની દેવ મંદિર પાસે કાર ખાઈમા પડી. કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખાઈ મા પડી. આબુરોડ થી માઉન્ટ આબુ માર્ગ ની ઘટના. કાર મા બેસેલા ત્રણ લોકો નો બચાવ. કાર ચાલકો ગુજરાતના. ઘાયલો ને ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
Related Posts
ત્યાગ, તપસ્યા અને સેવાના ભેખધારી મહાન વિભૂતિ પ્રજાપિતા બ્રહ્માબાબાની સ્મૃતિમાં વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરાઈ. જીએન અમદાવાદ : પ્રજાપિતા બ્રહ્માકુમારી…
રાજકોટ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે ખાતર્મુહત.
રાજકોટ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે ખાતર્મુહત એઈમ્સનું કરવામાં આવશે ખાતમુહૂર્ત તંત્ર દ્વારા તૈયારીને અપાયો આખરી ઓપ એઈમ્સની જગ્યા…