*13 ઓગસ્ટ*
વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, સુરત, તાપી અને નવસારી
*14 ઓગસ્ટ*
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથ
*15 ઓગસ્ટ*
સુરત, વડોદરા, નર્મદા, ભરૃચ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા કચ્છ
*16 ઓગસ્ટ*
બનાસકાંઠા, દ્વારકા, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, પાટણ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ
NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરાઈ
આગામી સપ્તાહમાં તા.15 ઓગસ્ટથી તા.17 ઓગસ્ટની આસપાસ ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે. આ ટીમો જરૃર જણાયે ઉત્તર ગુજરાતમાં પણ મોકલવમાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રખાશે.