કોરોના વોરીયરનું
કરવામાં આવશે સન્માન.
– મુખ્ય વહીવટદારશ્રી વતી મદદનીશ કમિશનર શ્રી નિલેશ દુબેના હસ્તે થશે ધ્વજવંદન,
રાજપીપલા તા 13
સ્ટેરયુ ઓફ યુનીટી ખાતે આગામી તા. ૧૫મી ઓગસ્ટના રોજ ૭૪માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થશે. સ્ટેચ્યુંઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર વતી મદદનીશ કમિશનર શ
નિલેશ દુર્ભના હસ્તે ધ્વજવંદન થશે અને ત્રિરંગાનેસલામી અપાશે. આ ઉજવણી દરમ્યાન સરકારની કોવીદ -19 ની ગાઇડલાઇનનું પાલન કરીને થશે.સમગ્ર કાર્યક્રમ
દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે તેમજ હાજર રહેનાર તમામ માસ્ક પહેરીને આવે તે માટે પૂરતી જોગવાઈ
રાખવામાં આવનાર છે. તદઉપરાંત હાજર રહેનાર તમામ ને ઇમ્યુનિટી વર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવનાર
સરકાર દ્વારા મળેલ સુચના અન્વયે -કોવીદ 19ની વૈવીક મહામારી વચ્ચે પણ સ્ટેગ્યુ ઓફ યુનિટી અને
કેવડીયા ખાતે સતત ફરજ બજાવતા ફરજપરસ્ત સુરક્ષા જવાનો અને સફાઈ કર્મીઓનું ” કોરોના વોરિયર ” તરીકેઅભિવાદન પણ કરવામાં આવશે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા