ભાણવડ (સુમિત દંતાણી): ભાણવડ તાલુકા સખત બીજા દિવસે પણ વરસાદ તાલુકા મોટા ભાગના ગ્રામણી વિસ્તારમાં મેવસા ,મોટા કાલાવડ ,ટિબડી ,ફતેપુરા ,સહિતના વિસ્તારો માં ધોધમાર વરસાદ
ખેડૂતો માં ચિંતા નું મોજું ફરી વળ્યું ભાણવડ સખત પડી રહેલા વરસાદ ખેડૂતો માં ચિતાનો વિષય