માસ્ક નહીં પહેરે તેને રૂ.1 હજારનો થશે દંડ.

માસ્ક નહીં પહેરે તેને રૂ.1 હજારનો થશે દંડ
મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત
આવતીકાલથી માસ્કની દંડની કિંમતમાં વધારો
દંડ રૂ.500થી વધારીને રૂ.1 હજાર કરાયો