*કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન*
પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા બાવળિયા
પશુપાલન નિયામકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
કેબિનેટ મંત્રી જસદણના અમરાપુરમાં થયા ક્વોરન્ટીન
ગઢડા ચૂંટણીના ઇન્ચાર્જ છે કુંવરજી બાવળીયા
ક્વોરન્ટીનને પગલે ગઢડાનો પ્રવાસ રદ્દ
પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન સાથે બેઠકમાં રહ્યા હતા હાજર
સ્ટાફના અન્ય ત્રણ વ્યક્તિ પણ ક્વોરન્ટીન
સેક્શન ઓફિસર વસાવા પણ હોમ ક્વોરન્ટીન